ચીને મોટી સંખ્યામાં સરહદે સૈનિકો ખડક્યાં, મંત્રણા વચ્ચે આ સારા સંકેત નથી : રાજનાથ સિંહ

0

મંગળવારે સંરક્ષણમંત્રીએ સ્વીકાર્યુ હતું કે લાઈન ઓફ કન્ટ્રોલ ઉપર ચીને મોટી સંખ્યામાં સૈનિકો ખડક્યાં છે. તેમણે કÌšં કે હાલ બંને દેશો વચ્ચે ડિપ્લોમેટિક અને સૈન્ય સ્તરની વાતચીત ચાલી રહી છે અને ભારતને આશા છે કે તેનાથી બંને દેશોના વિવાદનો ઉકેલ મળી જશે. તેમણે કÌšં કે જાકે આ દરમ્યાન ચીન દ્વારા સરહદે આટલી મોટી સંખ્યામાં સેના મોકલવી એ સારા સંકેત નથી. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીન, નેપાળ સાથે સીમા વિવાદ ઉપર રાજનીતિ ન કરવાની વાત કહી છે. તેમણે કÌšં કે સીમા સુરક્ષા દરેક ભારતીયથી જાડાયેલો મુદ્દો છે. રક્ષામંત્રી વધુમાં જણાવ્યું કે ચીન સાથે અમારી વાતચીત ચાલી રહી છે. માટે આ મામલે અમે કોઇ વાત નહીં કરીએ. અમારી પાસે ચીનથી મુદ્દા હલ કરવા માટે મેકેનિઝ્મ છે. માટે અમે તે જ હિસાબતી આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. નેપાળ સાથે પણ જે સીમા વિવાદ ચાલી રહ્યો છે તે ઉપર રાજનાથ સિંહે કÌšં કે નેપાળને અમે અમારા નાના ભાઇ જેવો માનીએ છીએ. એક ઘરમાં બે ભાઇઓ વચ્ચે વિવાદ થાય, તો કંઇ સંબંધો ના તોડાય. રક્ષામંત્રી રાજનાથ સિંહે પીઓકેને લઇને કÌšં કે ભારતની સંસદમાં અનેક વાર આ મામલે પ્રસ્તાવ રજૂ કરવામાં આવી ચૂકયો છે કે પાક અધિકૃત કાશ્મીરને ભારતમાં સામેલ કરો. પાક અધિકૃત કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. આ મામલે આપણે રાહ જાવી જાઇએ. રક્ષામંત્રીએ પુલવામા ૨નું કાવતરૂ રચનાર પાકિસ્તાન મામલેર કÌšં કે પાકિસ્તાન પોતાના કાવતરાઓથી ઉપર નથી આવી રÌšં પણ આ મામલે આપણા જવાનો તેમને બરાબરનો જવાબ આપી રહ્યા છે. રક્ષામંત્રી કÌšં કે પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંધન કરી તથા આંતકીઓને મોકલીને ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રÌšં છે. પણ આપણે તેને બરાબરનો જવાબ આપીએ છીએ. રાજનાથ સિંહે કÌšં કે દુનિયાની કોઇ પણ તાકાત ભારતને અસ્થિર કે તોડી નથી શકતી. જે પણ તેવું કરશે ભારત તેનો જવાબ આપશે. કોરોના વાયરસ ઉપર રાજનાથે કÌšં કે તે એક વૈશ્વિક બીમારી છે. અને તમામ દેશોએ સાથે મળીને તેનો સામનો કરવો જાઇએ. જા કે કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે પાકિસ્તાન કોઇ રીતનો ફાયદો ઉઠાવશે કે કેમ તે સવાલના જવાબમાં રાજનાથે કÌšં કે જા કોઇ આવું કરશે તો તેને મુંહતોડ જવાબ મળશે. વળી ભારતની આંતરિક સુરક્ષાને તોડવાના પાકિસ્તાનના પ્રયાસો ઉપર રાજનાથે કÌšં કે પાકિસ્તાન સતત આતંકવાદીઓને મોકલવાનો પ્રયાસ કરે છે. પણ અમે પણ તેનો જવાબ આપી રહ્યા છીએ. વધુમાં તેમણે કÌšં કે ભારતની છબી બગાડવા માટે ઇસ્લામોફોબિયા જેવી વાતો કરનારને હું કહેવા માંગીશ કે ભારતમાં જન્મેલો દરેક ધર્મનો વ્યક્તિ ભારતીય છે. અને તેને કોઇનાથી ડરવાની જરૂર નથી. ચીન સાથે વિવાદ ઉપર અમેરિકા રાષ્ટÙપતિ ડાનાલ્ડ ટ્રંપે આપેલા નિવેદન ઉપર રાજનાથે કÌšં કે ભારત ચીન સાથે વાતચીત કરી રÌšં છે. અને ભારત કોઇની સામે ઝૂકવાનું નથી. ભારત કોઇની સામે કદી નતમસ્તક ના થયું છે ના થશે. ભારતના પગલાંથી પાકિસ્તાન હચમચી ગયું છે તે સવાલના જવાબમાં રાજનાથે કÌšં કે પાકિસ્તાન ભારતના પગલાં અંગે ખુશ થવું જાઇએ કે તેમના પડોશમાં કડક નિર્ણય લેનારી મજૂબત નેતૃત્વવાળી સરકાર છે. કોંગ્રેસ ઉપર રાજનાથે કÌšં કે કોંગ્રેસના લોકો અમને મજૂરોની મદદ કરવા માટે કહે છે ત્યારે તેમને પોતાને વિચારવું જાઇએ કે આટલા વર્ષો દેશની સરકાર ચલાવી તેમ છતાં દેશના લોકોની સ્થિતિ આટલી ખરાબ કેમ છે ? કોંગ્રેસ પાર્ટીએ લોકોને ગરીબીમાં નાંખ્યા છે. રક્ષા મંત્રીએ કÌšં કે અમારી સરકારે કોરોના વાયરસના સમયે ગરીબોને મદદ કરી છે અને તેમને ભોજપ પણ પુરૂ પાડ્યું છે. રાજનાથ સિંહ કÌšં કે અમે લોકડાઉન પણ જલ્દીમાં નહતું લગાયું અને અનલોક પણ જલ્દીમાં નહીં જ લગાવીએ. અમે અનલોક ૧ને લઇને પૂરી રીતે તૈયાર છીએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!