નવાગઢ : સાડી યુનીટની ચિમની ધરાશાયી

જેતપુરનાં નવાગઢમાં નિલકંઠ ઉદ્યોગનગર ખાતે આવેલ એક સાડી યુનીટની મહાકાય ચિમની બાજુનાં એક સાડી યુનીટ ઉપર ભારે પવનનાં કારણે ધરાશાયી થતા રપ લાખથી વધુની નુકશાનની ભીતી સેવાય રહી છે. ગત રાત્રીનાં ૧ર વાગ્યા આસપાસ બનેલ બનાવનાં કારણે સદનસીબે જાનહાની ટળી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!