દ્વારકાનાં દરિયામાં છ ફૂટ ઉંચા મોજા ઉછળ્યા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નિસર્ગ વાવાઝોડાની ઓછી થઈ ગયેલી સંભાવનાઓ વચ્ચે મંગળવારે સાંજે વંટોળિયા પવન સાથે કેટલાક વિસ્તારોમાં છાંટા વરસ્યા હતા. જ્યારે આજે સવારથી વાતાવરણ ખુલ્લું રહ્યું હતું. જોકે પવનના થોડા જોર વચ્ચે ઉકળાટ અને અસહ્ય બફારો લોકોએ અનુભવ્યો હતો. એટલું જ નહી દ્વારકાના દરિયા કિનારે પાંચથી છ ફૂટ જેટલા વિશાળ મોજા પણ ઉછળ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!