જૂનાગઢમાં તળાવ દરવાજા નજીક જુગાર રમતાં ૮ ઝડપાયા : રૂ.૧.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ બી.ડીવીઝન પોલીસ સ્ટેશનનાં એ.કે.પરમાર અને સ્ટાફે નીલકમલ કો.હા.સો.માં એપાર્ટમેન્ટ નં.-એફ બ્લોક નં.૬માં જુગાર અંગે દરોડો પાડતાં ત્યાંથી જુગાર રમતાં હીતેશભાઈ રમેશભાઈ સાંગાણી, ભાવીનભાઈ મહેશભાઈ શાહ, હર્ષભાઈ જયેશભાઈ હીમાલીયા, રાકેશભાઈ બીપીનભાઈ માંડલીયા, ચંદ્રેશભાઈ છગનલાલ શાહ, પાર્થ કિરીટભાઈ ખંભાયતા, પાર્થ પંકજભાઈ ગોહેલ, યશભાઈ કાન્તીભાઈ નસીત પટેલને જુગાર રમતાં કુલ રૂ.૧,૦૮,ર૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!