ઈવનગર : અવારનવાર ફોન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસ ફરીયાદ

જૂનાગઢનાં ઈવનગર મેંદરડા રોડ નજીક રહેતાં વલ્લભભાઈ નાથાભાઈ વાઘેલાએ આ કામનાં આરોપી મયુરભાઈ ધીરૂભાઈ મકવાણા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદીને મોબાઈલ ઉપર વગર વાંકે અવારનવાર ફોન કરીને ફરીયાદીનાં દિકરા દિલીપને હાજર કરવાનું કહી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!