જૂનાગઢ શહેર અને જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં ભીમ અગિયારસના દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે અને અડધાથી બે ઈંચ જેવો વરસાદ વિવિધ તાલુકાઓમાં પડેલે છે. આજે સવારે પ્રાપ્ત થયેલા વરસાદના અહેવાલો અનુસાર ગઈકાલથી આજે સવારે ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન પડેલા વરસાદમાં મેંદરડા ૧૭ મી.મી., માણાવદર ૩ર મી.મી., માળીયાહાટીના ૬૦ મી.મી., વંથલીમાં ૧ મી.મી. વરસાદ પડેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews