આજે રાત્રે છાયા ચંદ્રગ્રહણ દેખાશે

આજે રાત્રીનાં ૧૧ કલાક પછી સમગ્ર ભારત સહિત વિશ્વનાં અમુક દેશો-પ્રદેશોમાં છાયા ચંદ્રગ્રહણનો અદભૂત અવકાશી નજારો બનવાનો છે. ભારતમાં નરી આંખે આકાશમાં ૩ કલાક ૧૮ મીનીટ સુધી ગ્રહણ જાવા મળશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!