મેંદરડાનાં દાત્રાણા ગામે ઈલેકટ્રીક શોર્ટ લાગતાં યુવાનનું મૃત્યું

મેંદરડા તાલુકાનાં દાત્રાણા ગામે ઈલેકટ્રીક શોર્ટ લાગતાં એક યુવાનનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર મેંદરડા તાલુકાનાં દાત્રાણા ગામે વિજય પરબતભાઈ સોલંકી પોતાની વાડીએ આવેલી ઈલેકટ્રીક મોટર ચાલુ કરવા જતાં તેમને ઈલેકટ્રીક શોર્ટ લાગતાં સારવાર અર્થે દવાખાને ખસેડતાં ફરજ ઉપરનાં ડોકટરે તેમને મરણ જાહેર કરતાં પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!