જૂનાગઢમાં સવારે વરસાદી ઝાપટું : રસ્તાઓ ભીના થયાં

0

ભીમ અગિયારસનાં દિવસથી સોરઠ પંથકમાં વરસાદી હવામાન બંધાયું છે અને સોમથી શુક્રવાર સુધીમાં કયાંક હળવો વરસાદ, કયાંક કરા અને કયાંક મધ્યમ વરસાદ પડ્યો છે. આજે સવારે પુરા થતાં ર૪ કલાક દરમ્યાન જૂનાગઢમાં ર મીમી, મેંદરડામાં ૧૮ મીમી, માળીયા હાટીનામાં ૬ મીમી વરસાદ નોંધાયો છે. તેમજ જૂનાગઢ શહેરમાં આજે વહેલી સવારનાં વરસાદનું જારદાર ઝાપટું પડી ગયું હતું અને જેને કારણે રસ્તાઓ ભીના થયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!