ઉપલેટામાંથી ચોરેલ મોટર સાયકલ સાથે બે શખ્સોને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

0

ઉપલેટામાંથી હોન્ડા સાઈન મોટર સાયકલની ચોરી કરનાર  બે ઈસમો જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ હોવાની જૂનાગઢ પોલીસને માહિતી મળતાં જગદીશ ઉર્ફે જગો હાજાભાઈ બગીચા (દોલતપરા, જૂનાગઢ) અને હરેશ ઉર્ફે હરી દેવાયત રાઠોડ (ભડગામ, પોરબંદર)ને મોટર સાયકલ કિંમત રૂ. ૩૦ હજાર અને મોબાઈલ ફોન નંગ-ર કિંમત રૂ. ૧પ હજાર સાથે ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ આર.સી. કાનમીયા, પીએસઆઈ ડી.જી. બડવા, ડી.એમ. જલુ, એસ.એ. બેલીમ, સાહિલભાઈ સમા, ડાયાભાઈ કરમટા સહીતનાં સ્ટાફે ઝડપી લીધેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!