જૂનાગઢ પોલીસતંત્રમાં બે પીઆઈની નિમણુંક

0

રાજયનાં પોલીસ તંત્રમાં બદલીનો દોર શરૂ થયો છે જે સંદર્ભમાં અમદાવાદ એસીબી ખાતે ફરજ બજાવતા પીઆઈ આર.જી. ચૌધરીની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે જયારે શ્રીમતિ એસ.એન. રાઠોડની પોલીસ અકાદમી કરાઈથી બદલી કરીને પીટીસી જૂનાગઢ ખાતે નિમણુંક કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!