ભેંસાણ નજીક જુગાર દરોડો : પાંચ ઝડપાયા

0

ભેંસાણ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ કેતનકુમાર રવજીભાઈએ ચોક્કસ બાતમીનાં આધારે ભેંસાણ-ખંભાળીયા જતાં રસ્તે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં પાંચ શખ્સોને કુલ રૂ.૭૮૧૧૦નાં મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!