ર૧મી જુને સૂર્યગ્રહણનો અદભૂત નજારો જાવા મળશે

દુનિયાનાં દેશો અને અમુક પ્રદેશોમાં તા. ર૧ જુન રવિવારે સવારે મિથુન રાશી અને મૃગશીર્ષ તથા આદ્રા નક્ષત્રમાં થનારૂ કંકણાકૃતિ અને ખંડગ્રાસ સુર્ય ગ્રહણનો અદભૂત અવકાશી નજારો જાવા મળવાનો છે. આ ગ્રહણ ભારત સહિત સંપૂર્ણ એશિયા ખંડ, આફ્રિકા ખંડ, દક્ષિણ યુરોપનાં કેટલાક ભાગમાં જાવા મળશે. જાથા દ્વારા રાજયમાં તા. ર૦મી જુને એક દિવસ જીલ્લા-તાલુકા મથકે ગ્રહણ જાવા ચશ્માનું પડતર કિંમતે વેંચાણ કરવામાં આવશે તેમ જાથાનાં ચેરમેન જયંત પંડયાની યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!