જૂનાગઢ સહિત જીલ્લાનાં વિવિધ તાલુકામાં ગઈકાલે બપોરનાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો અને ૧પ થી ર૦ મિનિટ જેવું જૂનાગઢ શહેરમાં વરસાદનું જારદાર ઝાપટું આવી જતાં બસ સ્ટેશન, સરદારબાગ, મોતીબાગ, મધુરમ સહિતનાં વિસ્તારોમાં આજે સવારે પુરા થતાં છેલ્લાં ર૪ કલાક દરમ્યાન પડેલાં વરસાદનાં આંકડામાં એક દૃષ્ટિપાત કરીએ તો કેશોદમાં ૭ મીમી, ભેંસાણ ૧૪ મીમી, માંગરોળ ૩૬ મીમી, માણાવદર ૧ મીમી, માળીયા હાટીનાં ૬૮ મીમી જેવો વરસાદ નોંધાયો હતો. આમ ગઈકાલે બપોરનાં ભેંસાણમાં અડધો ઈંચ, માંગરોળમાં દોઢ ઈંચ, માળીયા હાટીનામાં અઢી ઈંચ જેવો વરસાદ નોંધાયો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews