જાનસન એન્ડ જાન્સન જુલાઈ માસમાં કોરોના વાયરસની રસીનું માનવ પરિક્ષણ શરૂ કરશે

કોરોના વાયરસની મહામારી ઉપર કાબુ મેળવવા જાનસન એન્ડ જાનસન કંપની આગામી માસમાં કોરોના વાયરસની રસીનું માનવ પરિક્ષણ શરૂકરશે. જાનસન એન જાનસન કંપની દ્વારા જણાવાયું છે કે, જુલાઈ માસમાં કોવિડ-૧૯ની સંભવિત વેકસીનનું માનવ પરિક્ષણ શરૂ કરાશે જેમાં ૧૮થી પપ અને ૬પ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અંદાજે ૧,૦૪પ જેટલા સ્વસ્થ લોકોને આવરી લેવાશે. આ રસીનો ૧૦૦ કરોડથી વધુ ડોઝ તૈયાર કરવા માટે જાનસન એન્ડ જાનસન કંપનીએ અમેરિકાની સરકાર સાથે સમજૂતી કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!