સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બિલખા બ્રાન્ચનાં પટાવાળાની પ્રમાણીકતા

0

બિલખા એસબીઆઈ બેન્કમાં ખાતાધારક સવજીભાઈ આંબાભાઈ મંડલીકપુરવાળા તા.૮-૬-ર૦ર૦નાં રોજ લોકર ખોલવા આવેલ, ત્યારે એક સોનાની વીંટી બહાર રહી ગયેલ હોય, તે બેન્કનાં કર્મચારી મુકેશભાઈ નલીયાપરાને જાવા મળતા તેમણે શાખાનાં કર્મચારી મહેશભાઈ દવેને જાણ કરી હતી. બાદમાં સવજીભાઈને રૂબરૂ બોલાવી ખાત્રી કરીને સોનાની વીંટી પરત કરેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!