જૂનાગઢ વિભાગના એસ.ટી. કર્મચારીઓના મેડિકલ બિલની લાંબા સમયથી ચૂકવણી કરાઈ ન હતી. આ અંગે મધુર સોશ્યલ ગૃપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતીએ એસ.ટી. વિભાગના કર્મચારીઓના હિત માટે સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ નિયમિત મેડિકલ બિલ ચૂકવવા રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈ ે એસ.ટી. કર્મચારીઓને મેડિકલ બિલની ચૂકવણીની શરૂઆત કરાતાં કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews