ડુંગરપુર : સગીરવયની દિકરીને ભગાડી જતાં ફરીયાદ

0

જૂનાગઢનાં ડુંગરપુર ખાતે રહેતાં એક પરિવારે પોલીસમાં આ કામનાં આરોપી અનીલ સંજયભાઈ બાવાજી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામનાં આરોપીએ ફરીયાદીનાં પરિવારની સાડા સતર વર્ષની દિકરીને લલચાવી-ફોંસલાવી લગ્ન કરવાના ઈરાદે ફરીયાદીનાં કાયદેસરનાં વાલીપણામાંથી અપહરણ કરી ગુનો કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!