સગીરાને ભગાડી જનાર આરોપીને ઝડપી લેતી જામકંડોરણા પોલીસ

0

ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચારેક માસ પહેલાં સગીરાને ભગાડી જનાર વિપુલ બાબુભાઈ મુનીયાને ચરેલ ગામની સીમમાં મહિપતસિંહ ઉર્ફે આલુભા ચુડાસમાની આવેલ ખેતીની જમીન ઉપર કામગીરી માટે જતો હતો ત્યારે જામકંડોરણા પોલીસનાં પીએસઆઈ જે.યુ. ગોહિલ અને સ્ટાફે ઝડપી લીધો છે. હાઈકોર્ટના હુકમ મુજબ આરોપીને કોરોના ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!