રાજયમાં ૩૩ વનઅધિકારીઓની બદલી

ગુજરાત રાજ્યના ૩૩ વન અધિકારીઓની બદલી કરાઈ છે, જેમાં ભચાઉ વિસ્તરણ રેન્જના કે.બી. ભરવાડને ભુજ મુકાયા છે. જયારે કેશોદના સુભાષ ફળદુની ગોંડલ રેન્જ અને દ્વારકા રેન્જના મુકેશ બડીયાવદરાની લાલપુર રેન્જમાં બદલી કરાઈ છે. તેમજ દ્વારકા રેન્જના જી.કે.ડાંગરની જામનગર અને ધ્રાંગધ્રા રેન્જના બી.કે.ભરવાડની મહેમદાબાદ રેન્જમાં બદલી કરાઈ છે. આ ઉપરાંત અન્ય અધિકારીઓની વિવિધ જગ્યાએ બદલીઓ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!