ખંભાળિયા શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવતા લોકોમાં ભય

દેવભૂમિ દ્વારકા જીલ્લો ગઈકાલે કોરોના મુકત જાહેર થયા બાદ વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ખંભાળિયા શહેરની મધ્યમાં તાલુકા શાળા નં.૪ સામેનાં વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ પરિવારનાં ૬૯ વર્ષને કોરોના હોવાનું જાહેર થયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!