માંગરોળનાં મક્તપુર ગામે જુગાર દરોડો : પાંચ ઝડપાયા

માંગરોળ મરીનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.બી.ડોડીયા અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે માંગરોળનાં મક્તુપુર ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં પાંચ શખ્સોને કુલ રૂ.પ૪૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!