વિસાવદરમાં જુગાર દરોડો, પ ઝડપાયા

વિસાવદર પોલીસ સ્ટેશનના એસએસઆર આર.બી. દેવમુરારી અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા રતિભાઈ આંબાભાઈ મકવાણા, ઈમ્તીયાઝ જુમ્માભાઈ બ્લોચ, ભુપતભાઈ આંબાભાઈ મકવાણા, રોહિતભાઈ ગોપાલભાઈ ભટ્ટી, રાજુભાઈ હિરજીભાઈ કાચા (રહે. તમામ વિસાવદર, જીવાપરા)ને રોકડા રૂ. ૬,૦પ૦ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વિસાવદર પીએસઆઈ આર.બી. દેવમુરારીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!