કેશોદ પોલીસનો દરોડો, કાર સહિત ૪૪ બોટલ દારૂ ઝડપાયો

0

કેશોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.કે. ભલગરીયા અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીના આધારે દારૂ અંગે દરોડો પાડતાં ચીંતનભાઈ કેશવભાઈ ઉસદળીયા, અશ્વિનભાઈ ઉર્ફે રાજુભાઈ ભુવાએ પોતાના કબ્જાની મારૂતિ કંપનીની સ્વીફટ ફોરવ્હીલ કાર નં. જી.જે. ૦૬ એફેસી ૭૭૦૬માં ઈંગ્લીશ દારૂની જુદી ૪૪ બોટલ, મોબાઈલ ફોન તથા કાર વગેરે મળી
રૂ. ર,ર૧,૬૦૦ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ તેની સામે દારૂની હેરાફેરી કરવા સબબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!