વેરાવળમાં કોરોના પોઝીટીવ : ૩ કેસ નોંધાયા

ગીર સોમનાથ જીલ્લામાં એક મહિલા અને પુરૂષ તબીબ અને તેના એક કર્મચારી સહિત વધુ ત્રણનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ત્રણ પોઝિટિવ કેસ વેરાવળ શહેરમાં આવેલ છે. જેમાં આઇજી મેમોરિયલ પ્રાઈવેટ હોસ્પિટલનાં બે ડોકટર એક ૩૪ વર્ષ પુરૂષ અને ૨૮ વર્ષ સ્ત્રી અને એક સ્ટાફ પુરૂષ ૪૫ વર્ષનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!