જૂનાગઢ તાલુકાના માખીયાળા નજીકથી દેશી દારૂ ઝડપાયો

જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામથી મજેવડી જતા રોડ ઉપર ફોરવ્હીલ કાર નં. જી.જ.ે૦૩ ડીજી ૮પ૦૩માંથી દેશી પીવાનો દારૂ લીટર ર૦૦ તેમજ ૧,પ૪,૦૦૦ની કાર સહિતનો મુદ્દામાલ તાલુકા પોલીસે ઝડપી લીધેલ છે અને કલ્પેશ જગદીશભાઈ રાઠોડ (ઉ.વ. ર૦, જેતપુરવાળા)ને ઝડપી લીધેલ છે. જયારે અન્ય એક શખ્સ વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!