ગિરનારની ૩૬ કિલોમીટરની દુધધારા પરિક્રમા ભાવિકોએ કરી

જૂનાગઢનાં કેટલાંક સાહસીક યુવાનોએ ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની દુધધારા પરિક્રમા કરી અને ગિરનારજી મહારાજને પ્રાર્થના કરી હતી તેમજ કોરોના મહામારીમાંથી મુક્તિ માટે અને સૌનાં કલ્યાણની કામના કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!