બિલખામાં શહીદ વીરોને શ્રધ્ધાંજલી અપાઈ

ભારતીય જવાનોની શહાદતને શ્રધ્ધાંજલી આપવાનો એક કાર્યક્રમ ગઈકાલે બિલખાનાં ગ્રામજનો દ્વારા યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને શહીદ વિરોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી તેમજ ચાઈનાની વસ્તુઓનો બહિષ્કાર કરવાનાં શપથ લેવામાં આવ્યા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!