માણાવદરમાં નજર ચુકવી રૂ.૬૧ હજાર ભરેલું પાકીટ ચોરી કરી લઈ જતાં ફરીયાદ

0

માણાવદરનાં બાવાવાડી ખાતે રહેતાં હસમુખભાઈ હરજીવનભાઈ રૂપારેલીયાએ પોલીસમાં આ કામનાં આરોપી બે અજાણ્યા બહેનો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીની દુકાનમાં ગ્રાહક તરીકે કોઈ બે નાના બાસળકો સાથે બહેનો આવી ફરીયાદીનું રૂ.૬૧ હજાર ભરેલ પાકીટ ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!