જૂનાગઢ : સગા ભાઈઓએ ર.૩પ લાખની કિંમતનો મસાજનો બેડ ન આપી છેતરપિંડી કરતાં બહેને પોલીસમાં ફરીયાદ નોંધાવી

0

શેરાજેન કંપનીનો રૂ.ર.૩પ લાખનો બેડ ભાઈઓએ ન આપી છેતરપિંડી કરતાં બહેને જૂનાગઢ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જયોત્સનાબેન હરિશચંદ્ર ભટ્ટએ પોલીસમાં આ કામનાં આરોપી સુરેશચંદ્ર અમૃતલાલ જાષી (રહે.મીરાનગર), મુકુંદભાઈ અમૃતલાલ જાષી (રહે.ગાંધીધામ કચ્છ) વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓે ફરીયાદીનાં સગા ભાઈઓ થતા હોય જેઓએ ફરીયાદીનાં પતિએ ખરીદેલ શેરાજેન કંપનીનો બેડ રૂ.ર.૩પ લાખનો ફરીયાદીને પાછો આપી દઈશું તેવું કહી ફરીયાદીને વિશ્વાસમાં લઈ પાછો નહીં આપી છેતરપિંડી કરી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!