ભારતીય તટરક્ષક હોવર ક્રાફટ દ્વારા સમુદ્રમાં પેટ્રોલીંગ દરમ્યાન ગત સાંજે જખૌ બંદર નજીકના ટાપુ પરથી એક એક કિલોના ચાર પેકેટ મળી કુલ ચાર કિલો ચરસના શંકાસ્પદ પેકેટસ મળ્યા હતા. આ બિનવારસુ ચરસની અંદાજીત કિંમત કુલ રૂ.૬ લાખ જેટલી આંકવામાં આવી રહી છે. કોસ્ટગાર્ડને છેલ્લા થોડા સમયથી આવી પ્રવૃતિઓ અંગે મળતી ઇનપુટના આધારે સઘન વોચમાં ગઇકાલે ચાર કિલો ચરસ મળ્યું હતું. જેને મરીન પોલીસને સોંપી આગળની તપાસની કાર્યવાહી તમામ સુરક્ષા એન્જસીઓ દ્વારા કરવામાં આવનાર છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews