ગોલાધર ગામ નજીક જુગાર રમતાં પ ઝડપાયા

0

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ લખમણભાઈ ભાયાભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ગોલાધર ગામ નજીક પાણીના અવેડા પાસે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં પાંચ શખ્સોને જાહેરમાં જુગાર રમતાં કુલ રૂ.૩૧૧૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ શખ્સો વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!