ચોરવાડનાં ઝડકા ગામ નજીકથી ૧૬ બોટલ દારૂ ઝડપાયો

0

ચોરવાડ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એચ.કોડીયાતર અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે ઝડકા ગામ પાસે દારૂ અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી અશ્વિન ઉર્ફે અતુલ લલીતભાઈ તન્નાએ પોતાનાં હવાલાની એકટીવામાં પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ બોટલ નંગ-૧૬ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.ર૬૯૦૦નાં મુદ્દામાલ સાથે મળી આવતાં પોલીસે આ બનાવ અંગે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!