કેશોદનાં નહેરૂનગર ખાતે રહેતાં રતીલાલ થોભણભાઈ ઉસદડીયાએ પોલીસમાં આ કામનાં આરોપી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં ઘરે રાત્રીનાં કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કરી ફરીયાદીની ઓશરીમાં પડેલ લાકડાનાં મંદિરની નીચે આવેલ ખાનામાં રાખેલ રોકડા રૂ.૪,૭પ,૦૦૦ની ચોરી કરી લઈ જતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews