ભેંસાણનાં વિશળ હડમતીયામાં જુગારધામમાંથી ૧૧ શખ્સો ઝડપાયા રૂ. ૮ર હજાર રોકડા, ૧૦ મોબાઈલ, બે કાર કબ્જે કરી

0

ભેંસાણનાં પીએસઆઈ એસ.કે. માલમ સહીતનાં સ્ટાફે બાતમીનાં આધારે વિશળ હડમતીયાની સીમમાંથી રતી શામજી ખારચીયાની વાડીમાં રેડ કરતાં જુગાર રમતા ૧૧ શખ્સોને સ્થળ ઉપરથી રૂ. ૮ર૬૩૦ રોકડા, ૧૦ મોબાઈલ, બે કાર સહીત કુલ રૂ. પ,૮૪,૧૩૦નાં મુદામાલ કબ્જે કરીને કાર્યવાહી કરી છે. જયારે વિસાવદર પોલીસે હસ્નાપુર ગામે રેડ કરીને જુગાર રમતા કિશોર ભારોલા, વિજય ડાભી સહીતનાં પાંચ શખ્સોને ઝડપી લઈને રૂ. ૪ર૪૦ રોકડ કબ્જે કરીને ગુન્હો દાખલ કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!