ખોરાસા ગામે મારામારી કરી સોનાનો ચેન તોડી નાંખી નુકશાન કરતાં ફરીયાદ

0

ખોરાસા ગીર ખાતે રહેતાં કરશનભાઈ વેજાણંદભાઈ કછોટે પોલીસમાં આ કામનાં આરોપી દેવીબેન હમીરભાઈ કછોટ, હમીરભાઈ કછોટ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી તથા સાહેદોને આ કામનાં આરોપીઓએ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી ફરીયાદીએ પહેરેલ સોનાનો ચેન રૂ.૪૦,૦૦૦નો તોડી નુકશાન કરી એકબીજાને મદદગારી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!