માણાવદરનાં લીંબુડાનાં વેપારી ઉપર છરી વડે હુમલો

માણાવદર તાલુકાનાં લીંબુડા ગામનાં કાલા-કપાસનો વેપાર તથા દલાલીની કામગીરી કરતાં વેપારી રમેશભાઈ ગોરધનભાઈ સવસાણી (ઉ.વ. પ૯)ને બે અજાણ્યા શખ્સોએ રસ્તો પુછવાનાં બહાને નજીક આવી અચાનક છરી વડે હુમલો કરતાં લોકોએ તેને ઝડપી લઈ પોલીસને સોંપી દીધેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!