માંગરોળનાં નવા બસ સ્ટેશન નજીકથી ૩ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

માંગરોળ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ એન.આર.વાઢેર અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે માંગરોળનાં નવા બસ સ્ટેશન નજીક દારૂ અંગે દરોડો પાડતાં આ કામનાં આરોપી આશીષભાઈ રમેશભાઈ જાદવએ પોતાના હવાલાવાળી મોટરસાયકલ હીરો હોન્ડા કંપનીની સીબીઝેડમાં દારૂ બોટલ નંગ-૩ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧૭પ૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!