વડાલ ખાતે અપમૃત્યુનો એક બનાવ

જૂનાગઢનાં વડાલ ખાતે દોમડીયા હાઈસ્કુલ પાછળ રહેતાં ભુરાભાઈ મુસાભાઈ ઠેબાને માનસિક બિમારી હોય અને તેની દવા ચાલુ હોય જેથી તેઓએ બિમારીથી કંટાળી અને ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!