ગાયત્રી વિનય મંદિર મેંદરડાનું સરાહનીય કાર્ય

કોરોના મહામારીને કારણે ઉપસ્થિત થયેલ હાલની પરિસ્થિતિમાં વાલીઓ તથા વિદ્યાર્થીઓને આર્થિક ભારણ ન પડે તે માટે ગાયત્રી વિનય મંદિર મેંદરડામાં ધો. ૯ તથા ધો. ૧૧ (સામાન્ય પ્રવાહ)માં દાખલ થતાં સર્વે વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી સમગ્ર સ્ટાફગણે ભરવાનો આવકારદાયક નિર્ણય કરેલ છે. જેની સર્વે વિદ્યાર્થીઓ તથા વાલીઓએ નોંધ લેવા જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!