દ્વારકાના જગતમંદિરે ગઈકાલે પુષ્પ શણગારના દર્શનનો અંતિમ દિવસ હોય નૌકા વિહાર મનોરથ ઉત્સવ ઉજવાયો હતો. સાંજે ઠાકોરજીના બાલ સ્વરૂપને નિજ મંદિરનાં હોજમાં નાવમાં બેસાડી પૂજારી પરિવાર દ્વારા નૌકા વિહાર મનોરથ ઉત્સવ ઉજવાયો હતો જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews