ગીર-સોમનાથ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે કૌશિક રાજ્યગુરૂની પીએસઆઈ તરીકે નિમણુંક

0

ગુજરાતના પોલીસ હોમગાર્ડ વિભાગમાંથી થોડા સમય પહેલાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા કૌશિકભાઈ રાજ્યગુરૂ (જય ગિરનારી)ની તેમની ફરજ, કાર્યનિષ્ઠાને ધ્યાને લઈ રાજય સરકારે ગીર-સોમનાથ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે પીએસઆઈ તરીકે નિમણુંક કરતાં તેમની નિમણુંકને અભિનંદન સાથે આવકાર મળી રહેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!