કોરોના સંકટની વચ્ચે કર્મચારીઓની મુશ્કેલી વધી નોકરી ગયા પછી પણ ટેકસ ચુકવવો પડશે

કર્મચારીઓને કોરોના રોગચાળા દરમ્યાન બેવડા મારનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા ઉદ્યોગો / સંસ્થાઓએ લોકડાઉનને કારણે આવકના નુકસાનને કારણે કર્મચારીઓને છૂટા કર્યા છે, જયારે દ્યણા લોકો નિવૃત્તિની નજીકના કર્મચારીઓને અકાળ નિવૃત્તિ (વીઆરએસ) આપી ચૂકયા છે. આવી કંપનીઓ આ છુટા કરાયેલા કર્મચારીઓને ગ્રેચ્યુઇટી, વીઆરએસ ભથ્થાં, વધારાના પગાર જેવી વિવિધ ચુકવણી કરી રહી છે. આવા કર્મચારીઓને એવો ફટકો પડી રહ્યો છે કે નોકરી ગઈ છે અને મળેલા ભથ્થાં ઉપર આવકવેરો લાદવામાં આવી રહ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!