રાણપુર ખાતે જુના મનદુઃખે હુમલો : ૭ સામે ફરીયાદ

0

ભેંસાણ તાલુકાનાં રાણપુર ખાતે રહેતાં મહેન્દ્ર ઉર્ફે મયુર કનુભાઈ રાખસીયાએ પોલીસમાં આ કામનાં આરોપી ચીમનભાઈ મંગાભાઈ મારૂ, કાનજીભાઈ જેન્તીભાઈ મારૂ, ગાંગાભાઈ દુદાભાઈ મારૂ, ભલુભાઈ કાળુભાઈ મારૂ, મનોજ જેઠાભાઈ મારૂ, પ્રવિણ જેઠાભાઈ મારૂ, અતુલ પ્રવિણભાઈ મારૂ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીઓએ અગાઉનું મનદુઃખ રાખી ફરીયાદી તથા સાહેદોને લાકડીઓ વતી માર મારી, બોલાચાલી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી એકસંપ કરી જાહેરનામાનો ભંગ કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!