કાથરોટા ગામે હવેલી ખાતે રથયાત્રાનો ઉત્સવ ઉજવાયો

જૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામે વૈષ્ણવ હવેલી ખાતે રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ તકે ઠાકોરજી રથમાં બિરાજયા હતા. ઉલ્લેખનિય છે કે રથયાત્રાનો પાવન અવસર હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ ધરાવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!