ઢંઢેરો પીટયા વગર નિઃસ્વાર્થ સેવા કરતા ભકતજનો

મનનાં રથને માણસાઇની યાત્રા તરફ હાંકીએ એજ સાચી રથયાત્રા, ટુકડો ત્યાં હરી ઢુકડોના મંત્રને સાકર કરનાર પુજ્ય જલારામ બાપાનાં ધર્મના બહેન અને વેવાણની જગ્યા કોટડાપીઠામાં કાલે અષાઢી બીજની ઉજવણી આ કોરોનાની મહામારીને કારણે એકદમ સાદાઈથી સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે ધજા બદલાવી, નિવેદ ધરાવી આરતી પૂજા સાથે પુજ્ય જસુમાંનાં ભગત વસાણી પરિવારની હાજરીમાં ઉજવેલ હતી. સમસ્ત પરિવારે હાજરી આપેલ હતી. આ વર્ષે બ્રહ્મચોર્યાસી બંધ રાખેલ અને ગામ રસ્તામાં સૌને ગુંદીગાઠયાનાં પ્રસાદનું વિતરણ કરાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!