ખંભાળિયા : ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઈમરજન્સી ૧૦૮ દ્વારા તાજેતરમાં વિશ્વ યોગ દિવસના અનુસંધાને લોકોને પોતાની માનસીક અને શારીરીક તંદુરસ્તી માટે રોજીંદા જીવનમાં યોગાસન કરવા જોઈએ અને પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ તે અંગેનો સંદેશ આપી, ૧૦૮ ઈમરજન્સી એમ્બુલન્સ સેવા દ્વારા ઈન્ટરનેશનલ યોગા દિવસની ઉજવણી અંતર્ગત યોગ કરવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!