રાજુભાઈ શાહનું દુઃખદ અવસાન


સમકાલીનનાં પ્રણેતા અને તંત્રી રાજુભાઈ શાહનું તા. ર૩-૬-ર૦નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખતા ઉઠમણું, પ્રાર્થનાસભા, લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. તેમના આત્માની શાંતિ અર્થે સૌને ઘરેથી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરવા વિનંતી.
દિવ્યરાજ રાજુભાઈ શાહ
મો. નં. ૯પપ૮૯ ૬૪૮૯૦, ૯૮૭૯પ૮૮૩૮૩૮

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!