ખંભાળિયામાં રહેતા ભૌમિક દિપકભાઈ ત્રિવેદીની તાજેતરમાં અખિલ ભારતીય જનસંઘ યુવા મોર્ચાના જનસંઘ સૌરાષ્ટ્રના શ્રમિક યુવા મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. ભૌમિક ત્રિવેદીની લોકોનાં પ્રશ્નોને વાચા આપવા, શ્રમિકોના પ્રશ્નોનુ નિરાકરણ લાવવા નિમણુંક કરાઈ છે. શ્રમિકોએ પડતર પ્રશ્ને ન્યાય મેળવવા તેમનાં મો. નંબર ૭૯૮૪૫ ૬૪૬૮૨ ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews