Wednesday, January 20

જૂનાગઢમાં વેચાતા લીધેલા ટ્રકનાં પૈસા ન આપી, ટ્રક અન્યને વહેંચી નાંખી છેતરપિંડી કરતાં ફરીયાદ

જૂનાગઢનાં રાજીવનગર ખાતે રહેતાં મુકેશભાઈ મનજીભાઈ પરમારે પોલીસમાં આ કામનાં આરોપી ભરતભાઈ દેવાભાઈ કુછડીયા (મેર) વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતા જણાવેલ છે કે આ કામના ફરીયાદી મુકેશભાઈ નાનજીભાઈ પરમારની ટ્રક રૂ.૧.પ૦ લાખની કિંમતની ફરીયાદીનાં ઘર પાસે રાખેલ જે ટ્રક આ કામના આરોપીએ રૂ.૧.પ૦ લાખની કિંમતે વેચાણી લઈ ગયેલ હોય અને ટ્રકનાં પૈસા માંગતા આપેલ ન હોય અને ટ્રક કોઈને વહેંચી દઈ ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!